A Friendship Story In Gujarati A Friendship Story In Gujarati with title “એક મીઠી યાદ” by our writer Hiral Pathak Mehta “એ સાંજ ક્યારેય નહિ ભુલાય”, વિહાન.“કેમ તું એવું કહે છે?”, અંતરા?બંને વર્ષો પછી મળ્યા ને પેહલો સંવાદ ચાલુ થયો.મેં તને બેહદ પ્રેમ કર્યો છે અને હજી કરું જ છું, પણ માલિની ને જયારે જયારે …