Love Poem In Gujarati For Her Love Poem In Gujarati For Her written by Rahul Desai. એક સાંજે તમે દરિયા કિનારે તમારી પ્રેમિકા ની વાટ જોઈને બેઠા હો, અને તમને એક કવિતા લખવાનું મન થાય તો શું લખો? આવોજ વિચાર મને પણ આવ્યો અને મેં સાંજ અને પ્રેમિકા બન્ને ને લાગતી એક કવિતા લખી. જો …