Valentine Day Poem In Gujarati Valentine Day Poem In Gujarati by our versatile writer Mrs. Hiral Pathak Mehta. પ્રેમ શું હોય, એનો એહસાસ કરાવે છે આ કવિતા. હિરલ બેન એ જાણે એમની લાગણીજ ભેળવી દીધી હોય આ કવિતા માં એવું લાગે છે. એક વાર અવશ્ય વાંચવા જેવી અને તમારા પ્રિયે ને સમર્પિત કરાય એવી કવિતા. …