Poem On childhood memories In Gujarati

childhood memories

Childhood Memories

Childhood Memories The days were not childhood where there was openness, fun, innocence, laughter, love. Those were days we really lived.

કાગળ ની એક નાવ હતી,
તરતી જેમાં બાળપણ ની માસુમિયત હતી.

કાગળ નુ એક વિમાન હતું,
ઉડતું જેમાં બાળપણ નું એક શમણું હતું.

નાનકડી એક ગાડી હતી,
ચાલતી જેની સાથે બાળપણ ની એક મુસ્કાન હતી.

દોરી નો એક હીંચકો હતો,
ઝૂલતો જેમાં બાળપણ ના નિખાલસ હાસ્ય નો સ્વર હતો.

રંગીન કપડાં હતા,
ભર્યા જેમાં બાળપણ ના અનેક રંગ હતા.

મસ્તી ભર્યા એ દિવસો હતા,
રહી ગયા જે એક મીઠી યાદ બનીને આજે.

The days of childhood were most memorable ones. There was not jealousy nor any competition. There were friend without any benefits. The day used to start with laughter and end with laughter. No worry about future and no regret over past. The above poem depicts some of the memories of our childhood.

Poems You May Like To Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.