color quotes

color quotes

color quotes

color quotes written for those people who easily judge people from their color.

આજના આ ૨૧ મી સદીના ના જમાના પણ જ્યારે કોઈને રંગ જેવી નજીવી બાબત મા ઝગડતા અથવા કોઈને તરછોડી દે એવી ઘટના સંભાળવા મળે ત્યારે અત્યંત દુઃખ થાય છે. એક બાજુ આપડે શ્યામ રંગ વાળા કૃષ્ણ ને પુજયે છે, અને બીજી બાજુ આપડે શ્યામ રંગ વાળી વ્યક્તિ ની મજાક કરીએ છે. શા માટે?

અરે રંગ તો ઈશ્વર ની સૌથી સુંદર રચના છે. ઈશ્વર એ કદી રંગ મા ભેદ નથી કર્યો. ઈશ્વર માટે તો દરેક રંગ એ એટલોજ પવિત્ર છે જેટલો પ્રેમ છે. આ તો માણસ છે જે રંગભેદ કરવામાં માને છે. બાકી રંગ અને રૂપ તો આપણા હાથ માજ નથી. એ તો પરિવાર થી મળેલી ભેટ છે. જે આપડા હાથ મા છે એ રંગભેદ થી દૂર જઈ માણસ એના સ્વભાવ અને ચારિત્ર્ય થી ઓઢકવું. બાકી રંગ જો એટલો મહત્વ ના હોત તો કદાચ કૃષ્ણ શ્યામ વર્ણ ની સત્યભામા ને કદી ના વર્યા હોત.

Color should not be the elimination criteria. Color is the best creation of God which we should appreciate. These days, we see color is one of the reasons for our negative comments. Respect color and accept the beautiful heart.

Posts you May Like To Read:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *