Gujarati Love Poem – Jenish Gandhi
Gujarati Love Poem by our new and very talented Guest Writer Mr. Jenish Gandhi. A beautiful poem that make you feel the love you have in your heart for your loved one’s. A Very heart touching poem.
કોઈ ના કસ્બા માં રહી ને જોયું તો
જાણ્યું કે દિલ તો દિવા ની જેમ છે.
આખો નું ટોળું ઘણું નાનું છે તોએ
આશુંઓ ની સંગત દિલ કરી જાય તેમ છે.
કોઈ ની બે ઘડી ની લાગણી માં એહસાસ કમ છે
તોએ જીવન નો એક મીઠો સાર છે.
કોઈ ના કસ્બા માં રહી ને જોયું તો
જાણ્યું કે દિલ તો દિવા ની જેમ છે.
અષાઢી સાંજ નો એક ખેલ છે
બન્ને આખો ની મિલાપ નો મેળો છે.
કશેક ઓલી વાદળી ઓ ને માટે લહેર છે
જાણે મારી વહાલી ને મળેલ એક શીંગાર ની સુમેર છે.
કોઈ ના કસ્બા માં રહી ને જોયુ તો
જાણ્યું કે દિલ તો દિવા ની જેમ છે.
હું અંગતે માંડ્યો તેમને કસ્બો મારો ઝગમગ થાય છે
જાણ્યે કે અજાણ્યે પંખી ઓ કલરવ કરી જાય છે.
હું ડૂબ્યો એ ચહેરા માં ને
દિલ પ્રેમ ના ગોતા ખાય છે
જેનીશ
Love Poems You May Like to Read
- Love Story Series In Gujarati- Part 1
- Radha Krishna Love Quote
- Love Poetry in Hindi – Hemangi Sharma
- Love Poems In Hindi
- Self Love Poems In Gujarati

singer, wither, poet