Heart Touching Poem In Gujarati

heart touching poem in gujarati

Heart Touching Poem In Gujarati

Heart Touching Poem In Gujarati on સ્પર્શ by Mrs. Hiral Pathak Mehta. Very beautifully narrated the value of “Touch” in our Lives. Hope you like it.

ભીડેલા નિ:શબ્દ હાથે જન્મે ને….
મૌન માં પણ મલકાય….
સ્પર્શ ની છે આ ભાષા….
અમુક ને જ સમજાય…..
એક મૂક સંવાદ ને..
લાગણીઓ ની વણઝાર…
દરિયા સમો પ્રવાહ….
ડૂબવું હોય તો ડૂબાય…..
અમુક ને જ સમજાય….
સ્પર્શ ની આ બારાખડી…
ના મત ના ભેદ…
ના વાદ ના વિવાદ..
ના જાતિ ના નાત….
આરોહ અવરોહ માં જીવાય…
સ્પર્શ ની છે આ ભાષા…
અમૂક ને જ સમજાય…

A touch just understands one language and that is Feeling of being Loves, feeling of being Secured. It is above all religions and caste.

Poem You May Like to Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.