Letter from Mother in Gujarati

Letter from Mother in Gujarati

Letter from Mother in Gujarati

Letter from Mother in Gujarati. A very beautiful story from our Guest Writer Mrs. Rupalben Mehta. The story beautifully narrates a mother’s feeling from Heaven. Every person reading this will definitely be touched by the words.

શીર્ષક : સ્વર્ગેથી “માતા”નો પત્ર.

આમ તમને બધાને છોડીને ચાલ્યા જવું તો જરાય નહોતું ગમ્યું પણ કર્મ નાં બંધન આગળ ક્યાં કોઈનું ચાલ્યું છે? ઈશ્વર એમાં રાજી રે’તો હોય તો એથી રુડું શું હોય !

મારાં વહાલાં સંતાનો મને પણ તમારી ખૂબ યાદ આવી જાય છે. પણ રસ્તામાં મને મારાં જેવી અનેક માતાઓ મળી હતી જે પોતાના બાળકોને માટે ખૂબ વિલાપ કરતી હતી.

હું તેમને હૈયાધારણ આપી આવી હતી પણ એમ કંઈ સાંત્વના દિલને સ્પર્શી જતી હશે!
હું નદી, ઝરણાં, પર્વતો ને પણ જોઈ શકું છું..પણ હવે પર્વતો પર ચડતા થાક નથી લાગતો. નદી પણ ઓળંગી જવાય મારાથી.

મારાં વહાલાં બાળુડાને એટલું જ કહીશ કે હવે હું નવાં જન્મે ક્યાં સ્વરુપે મળીશ એ તો ઈશ્વર જાણે… પણ ધરતી પર રહેલી તમામ માતાઓને પ્રેમથી, એની પાસે સમય પસાર કરજો હરેક સંતાનો.

❤️ તમારી માતા.🌷
– Rupal Mehta (Rup ✍️)

More Stories You May Like To Read

Help us with your comment