Life Poems In Gujarati

life poems

Life Poems In Gujarati

Life poems in Gujarati by our guest writer Mrs. Hiral Pathak Mehta. The poet have tried to explain the life in poetic way. It depicts the life which we live on daily basis.

છે ચારેકોર બેશુમાર જિંદગી…
પણ એકલતા ની સાથે તકરાર જિંદગી….
રોજ બરોજ ની રઘવાટ જિંદગી….
ખુદ ને શોધતી એક ખોજ જિંદગી….

રાત ના શમણાં ને સવાર ની હકીકત જિંદગી….
વધુ નહિ પણ કદાચ થોડી સ્વાર્થ જિંદગી….
આંધળી દોટ ને જીતવાની જિદ્ જિંદગી….
હાર ની હરોળ માં બેબશ જિંદગી….

ખુદની લાગે ખરાબ ને બીજાની એ મૃગજળ જિંદગી….
હાસ્ય ને આંસુ નો અનોખો સમન્વય જિંદગી….
જીવવી છે ને જીવીશ તો પણ શાન થી હું….
ખુદા તારી અદ્ભુત આ સોગાત જિંદગી…..

Life is different for all. It is not always the same. It is different for different people. We can never judge what they are going through, just by looking at them. People having all luxuries still suffer a lot in their life.

Posts You May Like To Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.