Life Sayings

Life Sayings

Life Sayings – આપડે ક્યાંક જીવન જીવવા નુ ભૂલી રહ્યાં છે.

Today, the environment in which we are living is highly stressful. Every one today is working hard to earn their bread and butter. Some where in this race to earn money and fulfill our daily needs, we are forgetting that we have a beautiful life to Live by. We have forgot to Smile, to giggle, to spend time. We are just working like machine. This Gujarati Poem is a Life Sayings for us.

જનમતા ની સાથેજ અપેક્ષાઓ નો ભાર ઊંચકી રહ્યાં છે,
આપડે ક્યાંક જીવન જીવવા નું ભૂલી રહ્યાં છે.

ચોપડીઓ ના ભાર નીચે આજે બાળપણ ના દિવસો છુટી રહ્યાં છે,
આપડે ક્યાંક જીવન જીવવા નું ભૂલી રહ્યાં છે.

ઓફિસ અને ઘર વચ્ચે નો તફાવત આપડે ભૂલી રહ્યાં છે,
આપડે ક્યાંક જીવન જીવવા નું ભૂલી રહ્યાં છે.

ઘરવાળાઓ સાથે બે ઘડી સમય ગાળવા માટે સમય શોધી રહ્યા છે,
આપડે ક્યાંક જીવન જીવવા નું ભૂલી રહ્યાં છે.

રૂપિયા ની ખનક ના સૂર મા આપડે જીવન નું સંગીત માણવા નું ભૂલી રહ્યાં છે,
આપડે ક્યાંક જીવન જીવવા નું ભૂલી રહ્યાં છે.

ભાગતી આ જિંદગી મા આપડે વિરામ લેવાનું ભૂલી રહ્યાં છે,
આપડે ક્યાંક જીવન જીવવા નું ભૂલી રહ્યાં છે.

જીવન ના છેલ્લા તબક્કા મા સમજાય છે,
બધ્ધું જ કર્યું જીવન મા, હવે લાગે છે ફક્ત શ્વાસ જ લેતા આ જીવન મા, એને સાચ્ચી રીતે માણવાનું જ ભૂલી ગયા છે.

Posts You May Like To Read:

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.