Love Poem

Love poem

Love Poem In Gujarati

In today’s time, where Love lasts just for a day or a month. We have written this beautiful Love Poem In Gujarati for this generation. This poem explains how love can be expressed and felt. Love is a feeling to be felt. Read this poem and try to remember you love. We are Sure the next time you meet you love you will have a change towards it.

પીધો આખો પ્યાલો મદીરા નો પણ કઈ અસર ના થયો,
પણ તારી ભીની આંખો શુ જોઈ, મને પ્રેમ નો નશો ચઢી ગયો.

ખાલી કરી આખીય અત્તર ની શીશી પણ કઈ અસર ના થઇ,
પણ જ્યારે તારી મુલાયમ ત્વચા ને શું સ્પર્શ કરી, કે મને પ્રેમ ની સુગંધ મુગ્ધ કરી ગઈ.

સ્પર્શ કર્યો છે હજારો લોકો ને પણ કઈ અસર ના થઇ,
તારા મુલાયમ હાથ ને શું સ્પર્શ કર્યું, કે મને પ્રેમ ની લાગણી આવી ગઈ.

મળી ને ગયા ઘણા લોકો પણ કઈ અસર ના થઇ,
પણ જ્યારે તારી મુલાકાત શું કરી , મને પ્રેમ ના વિરહ ની ભાવના આવી ગઈ.

પ્રેમ માટે કોઈ દિવસ નિશ્ચિત નથી હોતો,
પણ તને જોવું જેટલી વાર, તને જોવું એટલી વાર મને પ્રેમ નો એહસાસ થઈ ગયો.

Posts You May Interested To Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *