Love Story Series In Gujarati- Part 1

Love Story Series in Gujarati

Love Story Series In Gujarati

Love Story Series In Gujarati by our guest writer Mrs. Hiral Pathak Mehta. A story with today’s real world ideology.

એ રસ્તા ની સિગનલ…
ને બાજુ માં એ…
હું એક્ટિવા પર ને …
એ એના બાઈક પર….
હેલ્મેટ માં દેખાતી એની આંખો ને …
દુપટ્ટા થી ઢંકાયેલા ચેહરા માં મારી આંખો…
બે ની થઈ ચાર ને લડી અમારી આંખો….
લીલી લાઈટે ખૂલી સિગ્નલ ને…
છૂટી પડી એ જોડાએલી આંખો.
પ્રથમ નજર નો એ અમારો પ્રેમ….
વીત્યો સમય ને ઢળ્યો દિવસ..
રાત આખી એ ઉઠાવ્યો સીતમ…
વિચારોમાં મગ્ન બન્ને જણાં..
આંખો એ અટવાયા કેવાં બન્ને જણાં…
ઉગ્યો દિવસ ને ચાલુ થયુ કામ…
ફરી એ જ સિગ્નલ ને એ જ સાંજ….
સઘળી ઘડી ફરી જીવંત થઈ…
ફરી એ જ લીલી સિગ્નલ ચાલુ થઈ…..
આજ થંભ્યા બેઉ ના પગ..
ને હાથો થી વાગી એક શોર્ટ બ્રેક….
આંખો ના ઈશારા શરુ થયા ને…
પ્રેમ ની થઈ આપ લે…
વધી વાતચીત ને મુલાકાતો માં પરિણમી…
પાંગર્યો પ્રેમ ને કસમો ખવાઈ…..
પણ…
પણ..
પણ..

Eager to know what happened? Stay tuned, we will soon post Part 2. In the mean time you can read the below poems and Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.