Marriage Poem In Gujarati- સાત જન્મ ના વચન
Marriage Poem In Gujarati. The below poem is written describes how we keep our promises after marriage. This is applicable to both Husband and Wife for treating their respective spouses. We just need to make sure, that we never insult our spouse in front of others, help them in daily chores, respect their emotions, give them their own space etc. You do not know where and how will you be born after death, but at least in this life enjoy your married life. Please find the poem below:
સાતે જન્મ ખુશ રાખવાનું વચન આપનારાઓને,
મેં, પળે પળે દુઃખી કરતા જોયા છે.
સાતે જન્મ તુ જ મળે એવું કેહનારાઓને
મેં, વેળા દર વેળા એ પાત્ર બદલતા જોયા છે.
સાતે જન્મ દરેક કામ મા તારો સાથ આપીશ એવું કેહનારાઓને,
મેં, આરામ ખુરસી મા બેસીને હુકમ ચલાવતા જોયા છે.
સાતે જન્મ તારી સાથે રહીશ, એવું કેહનારાઓને,
મેં, ક્ષણે ક્ષણે જુદા થવાની ધમકી આપતા જોયા છે.
સાતે જન્મ તારા માન સમ્માન જાળવી રાખવાનું વચન આપનારાઓને,
મેં ક્ષણે ક્ષણે એજ સમ્માન ના ધજાગરા ઉડાવતા જોયા છે.
બોધ:
મિત્રો, જિંદગી તો આ જ જન્મ મા જીવવાની છે, સાત જન્મ કોઈ એ જોયા નથી. એટલે
જે વચનો તમે સાત જન્મ ના આપો છે
ને , એ આજ ભવ મા પૂર્ણ કરશો, તો કદાચ આજ જન્મ મા સાત જન્મ જેટલું જીવી લેશો.
Posts You May Be Interested To Read
- Poem On childhood memories In Gujarati
- Life Quotes In Gujarati
- Relationship Quotes In Gujarati
- Love Quotes in Gujarati
- પ્રેમ એક સૈનિક ના પરિપ્રેક્ષ્ય થી
