Mens Day Poem in Gujarati

mens day poem in gujarati

Mens Day Poem in Gujarati

Mens Day Poem in Gujarati, written by our well versed writer Mrs Hiral Pathak Mehta. A beautiful poem that depicts the feeling men have. In this world where everyone has changed their perception towards women, it is still the same for man. Do read this poem and share your thoughts.

આંખ માં આંસુ લાવી નથી શકતો ,
પણ જો એ પીડા કોઈને ના સમજાય,
તો..!!! હા મને ફરક પડે છે. (1)

સ્ત્રી ની જેમ લાગણી દર્શાવી નથી શકતો,
પણ આપણાજ એ લાગણીની કદર ના કરે ,
તો..!!! હા મને ફરક પડે છે.(2)

કરું છું પ્રેમ પણ જતાવી નથી શકતો,
પણ મારાજ જયારે એ પ્રેમ ને પારખી નથી શકતા,
તો..!!! હા મને ફરક પડે છે. (3)

સંબંધો થી કંટાળતો નથી,
પણ સંબંધ જ જો કંટાળો આપે,
તો..!!! હા મને ફરક પડે છે. (4)

જવાબદારી નિભાવવામાં ઘરના ને સભ્યો ને સમય નથી આપી શકતો,
પણ જો એમાં મારીજ અવગણના થવા લાગે ,
તો..!!! હા મને ફરક પડે છે. (5)

પરિવાર ને સુખી કરવા દિવસ રાત મથું છું,
પણ જો એ સુખ થી મનેજ દુઃખ મળે,
તો..!!! હા મને ફરક પડે છે. (6)

છું ભલે પુરુષ પણ લાગણીવશ સ્ત્રી ની જેમ
મને પણ ફરક પડે છે. (7)

તમારા તમામ પુરુષ મિત્રો ને આજના દિવસે wish અવશ્ય કરજો. એક પણ માણસ છે, એને પણ સારું લાગશે. ગમે તો share કરજો.

Poems You May Like to Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.