Mothers Day Poem In Gujarati

mothers day poem in gujarati

Mothers Day Poem In Gujarati

Mothers Day Poem In Gujarati by our most experienced and beloved guest writer Mrs. Hiral Pathak Mehta. The writers has beautifully described all the duties a mother does by always keeping a smile on her face. This is best gift a writer can give to a mother.

હસતી,ખેલતી,રમતી…વાત વાત માં મમ્મી પપ્પા થી રિસાતી..
નાના કદ માંથી મોટી થઈને….ચાલી જતી પરાયા ઘર માં…
મથતી આખી જિંદગી એને પોતાનું કરવા….
ફક્ત લટકતી તખ્તી એના નામ ની જોવા..
ભૂખી રહેતી ને રાહ જોતી બાળકો માટે ફક્ત એ જીવતી..
મારી ને શોખ પોતાના એ…આમ હરદમ એ કેવું હસતી…
મા બાપ..પતિ.ભાઈ.બહેન…પરિવાર ને કેટલું સમજતી..
ના કોઈ રજા ના કોઈ વેતન…તો પણ બસ અવિરત એ ચાલતી…
ખોટુ..માઠું ને રિસાવું ખબર નહિ એ ક્યાં છૂપાવતી…
બચત નાં પૈસા થી કાયમ બાળક ને લેહર કરાવતી..
.હોમી ને જીવન આખું અટક પણ નામ પાછળ પતિ ની લગાવતી..
શું કરે છે આખો દિવસ???જવાબ માં બસ “હાઉસ વાઈફ” છું જણાવતી…
હસતી..ખેલતી આખો દિવસ આખા ઘર ને મેહકાવતી…..
બીજું કોઈ નહિ બસ એ “માં” જ છે…જે હર કિરદાર નિભાવતી…..
આખી જિંદગી બસ એ આમ વિતાવતી….હસતી ને હસાવતી….

Read More Poems from Writer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.