Poem On Change In Gujarati

poem on change in gujarati

Poem On Change In Gujarati

Poem On Change In Gujarati by Jagruti Kaila. A very beautiful poem that highlights the way people, atmosphere, administration etc. around us changing. It is time to upgrade and change our own selves as well to match up with the changing world. Here is the beautiful poem:

બદલાય છે… ✍️

આજે સરસ્વતી નહીં, સુંદરતા પૂજાય છે,
સત્યથી દૂર બસ ભ્રષ્ટાચાર દેખાય છે. 

આજે એક, કાલે બીજી પછી ત્રીજી
એમ હવે તો રોજ નવી પસંદ બદલાય છે.

પ્રેમ અને મિત્રતા તો બસ વાતો જ છે, 
અહીં તો સ્વાર્થ હરદમ પડઘાય છે.

સ્વભાવના તો મૂલ ક્યાં રહ્યા હવે..!
મીઠા બોલ અને પાખંડતાથી અંજાય છે.

જાગુ’ કુતૂહલ છોડ હવે તું પણ શીખ, 
લોકો અહીં કાંચિંડાંની જેમ બદલાય છે. 
જાગૃતિ કૈલા.. (મોરબી) 

Even if we do not want to, we have to change or else, we will either be used or left behind the race. We will have to accept the fact that people come to us only when they need us. So, now, instead of becoming a a good person, we need to become Smart person.

More Poems You May Like To Read

Comments

  1. Hiral Mehta

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.