Poem On Krishna Janmashtmi

poem on krishna janmashtmi

Poem On Krishna Janmashtmi

Poem On Krishna Janmashtmi by our guest writer Mr. Chirag Zala. A very beautiful Dedicated to Shree Krishna on his Birthday.

જેના જનમ ફક્તથી ઘણા જીવન ધન્ય થયા એ કાન્હો,
સારા ખોટાની સમજણ અપાવે એ મારો વ્હાલો કાન્હો,
માતા પિતા જે ઈચ્છે એવી સંતાન એ મારો કાન્હો,
વાંસળીના મધુર સુરથી દુઃખ દૂર કરે એ મારો કાન્હો,
પ્રેમ શબ્દની સાચી કિંમત સમજાવે એ મારો કાન્હો,
નાનમ ના રાખે અને સર્વેને સમાન સમજે એ કાન્હો,
દુર્ગુણોમાંથી સારા ગુણો તરફ પ્રેરે એ મારો કાન્હો,
હરેક ખરાબ સમય માં સાચા રહેવું શીખવે એ કાન્હો,
પરસ્ત્રીની ઈજ્જત કેમ કરવી એ સમજાવે મારો કાન્હો,
આ કળિયુગમાં સતયુગ સમજાવે એ મારો કાન્હો,
જન્મ લીધો છે તો એનો મતલબ સમજાવે એ મારો કાન્હો,
બસ બીજું કશું નહિ એ સાથે જ છે એ સમજાવે મારો કાન્હો,
બસ તું એકજ કેમ હું બધામાં તને જોઉં એવું તું કરે તો જ તું મારો કાન્હો.

Poems On Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.