Poem On Life In Gujarati
Poem On Life In Gujarati by our young and guest writer Mr. Jenish Gandhi. A poem that narrates all ups and downs that we face in our daily life. It shows a beautiful as well as ugly side of life and still we have no option except to Live it.
Title : શું છે આ જીવન ?
જીવન એક નીયતિકતા ઓ નું સંગઠન છે જ્યાં બે ઘડી ગમ્મ્ત અને બે ઘડી દુઃખો ની કશિશ છે,
જ્યાં દિલ ને ચૂમી જવા અને ધડકન ને સમાવી જવાઈ ને તેને જીવન કેહવાઈ છે,
નીતિ નિયમ અને સંપૂણ યોગ નુ મંથન એ જીવન નો એક સહારો છે ગુસ્સો ,ધૈવશ , અનિયમિતતા અને કટુ વચન રૂપી તે ટેવો ને છોડવા નો ઉપાય એ યોગ છે,
તારું મારુ ના કરી આપણું નો ભાવ રાખી જીવન વિતાવવું એ સાચો મનુષ્ય છે,
જોગીઓ ની માફક જોગ કરી પ્રભુ માં મલીન રેહવું એ જીવન નો સાચો સંદેશ છે,
આખરે અણ ધારી મોત અને કાર્મો નું ખીલવું એ જીવન નો એક એકાંત છે.
જેનીશ