Poem On Life Problem In Gujarati
Poem On Life Problem In Gujarati by our experienced writer Mrs Hiral Pathak Mehta.
કેવી વાત કરે છે?
જિંદગી તું રોજ હેરાન કરે છે…
તો પણ નહિ થાકું તારા થી…
તને લાગે છે કે તું મને બહુ પરેશાન કરે છે?
પરેશાની શું હોય તું જા જઈને એ સૂરજ ને પૂછ…
બોજ ઉઠાવી રહેલી એ ધરતી ને પૂછ….
અરે! માં વગરની સંતાન ને પૂછ…
ને એ હાથપગ વગર ના ઈન્સાન ને જઈને પૂછ…
વણથાકેલા એ ઉભેલા ઝાડ ને જઈને પૂછ..
કેટલીએ રાતો ભૂખ્યા સૂતેલા એ ગરીબ ને જઈને પૂછ….
તો પણ પરોપકાર કરતાં ને,
ક્યારેય ના થાકતાં એવા માણસ ને જઈ ને પૂછ….
કેવી વાત કરે છે?
તને શું લાગે છે? જિંદગી?
તું મને હેરાન કરે છે?
What a beautiful narration of problems we have in life and how we can fight it. Fighting is the another name for life. Always be ready to face the new problems and gather the courage to fight them. Just by blaming your fortune will not help you grow, rather it will always discourage you. You yourself will have to build your own Fortune and Future. Lastly, I would like to end this article with a quote by Rahul Desai, “Destiny doesn’t make you but, you make your own destiny“
More Poems By the Author
- Relationship Poem In Gujarati
- Life Poem Gujarati
- Love Story Series In Gujarati- Part 1
- Self Love Poems In Gujarati

I have a very unique vision for life, Writer by Passion. A Staunch believer of Karma. One can feel the warmth in my writing. I like to write on Life, Relationships, love etc.
Comments
ખૂબ સરસ લખ્યું છે
👏👏👏