Radha Krishna Love Poem

radha krishna love poem

Radha Krishna Love Poem

Radha Krishna Love Poem by our writer Rahul Desai. This poem shows a beautiful bonding with Radha and Krishna. When every one wanted to change Krishna for themselves, it was only Radha who never tried to change Krishna. Read this beautiful poem in Gujarati.

તપસ્યા કરી પ્રેમ થી,
મીરા એ કૃષ્ણ ને આરાધ્ય બનાવી દીધા.

લગ્ન નો પ્રસ્તાવ મૂકી પ્રેમ થી,
રુક્મિણી એ કૃષ્ણ ને પતિ બનાવી દીધા.

ચીર બાંધી પ્રેમ થી,
દ્રૌપદી એ કૃષ્ણ ને મિત્ર બનાવી દીધા.

ઉન્મુક્ત પ્રેમ થી,
માત્ર રાધા એ જ કૃષ્ણ ને કૃષ્ણ રહેવા દીધા.

– Rahul Desai

More Poems You May Like To Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.