Shivratri Poem In Gujarati
Shivratri Poem In Gujarati by our guest and versatile writer Mrs Hiral Pathak Mehta. The poem is dedicated to Lord Shiva on account of his Birthday most famously called as Maha Shivratri, celebrated by Hindus across the globe.
છે દેવો નો દેવ તું,
ભોળા નો ભગવાન તું,
આપે તો અનંત તું,
નહિ તો વિનાશક તું,
આવો મારો મહાદેવ તું…..
ગરીબો નો બેલી તું,
દાનવો માં પ્રચલિત તું,
આપે વરદાન તો,
વરસતો અવિરત તું….
આવો મારો મહાદેવ તું….
કોપાયમાન થાય તો,
ત્રિનેત્રે વિનાશ તું,
ગુસ્સા ની સીમા એ….
કરતો તાંડવ તું….
અંજાન નથી તારા આ રુપ થી કોઈ…
માણસ તો શું..? દેવોમાં ય ફફડાટ તું…
આવો મારો મહાદેવ તું….
વરસાવતો રેહજે..તારી કૃપા આ ધરા પર….
તું જ છે કર્તા ને તારણહાર પણ તું…
હું તારી ને મારો મહાદેવ તું…
Shivratri, a very auspicious day for every Hindu. It is believed to be the birthday of Lord Shiva. Every Hindu, celebrates this day enthusiastically by visiting the Shiv Mandir and offering milk to the Shiv Linga. Wish you all a very Happy Shivratri. Om Namah Shivay.
More Poems From The Writer
- Poem On Life Problem In Gujarati
- Women Day Poem in Gujarati
- Mothers Day Poem In Gujarati
- Relationship Poem In Gujarati

I have a very unique vision for life, Writer by Passion. A Staunch believer of Karma. One can feel the warmth in my writing. I like to write on Life, Relationships, love etc.