color quotes color quotes written for those people who easily judge people from their color. આજના આ ૨૧ મી સદીના ના જમાના પણ જ્યારે કોઈને રંગ જેવી નજીવી બાબત મા ઝગડતા અથવા કોઈને તરછોડી દે એવી ઘટના સંભાળવા મળે ત્યારે અત્યંત દુઃખ થાય છે. એક બાજુ આપડે શ્યામ રંગ વાળા કૃષ્ણ ને પુજયે છે, અને …