Ganesh Chaturthi Poem Ganesh Chaturthi Poem by our guest writer Hiral Pathak Mehta. કેવો અનોખો સંગમ તું…અડધો માનવ ને મુખે પશુ તું…જોઉ તને તું અલગ લાગતો….વિચારું એવો કેવો તું પ્રથમ પૂજાતો… સાંભળ્યા છે તારા સૌ કૌતુભો…માં પાર્વતી ની ચોકીદારી ને…અજાણ પિતા સામે ના વાર્તાલાપો….બાળપણ ની અનેક વીરગાથાઓ…જોઉ તને તો હરદમ ભોળો લાગતો….હે ગણેશ તું કેવો …