Gujarati Life Stories Gujarati Life Stories by our guest writer Krupali Patel. અજય , રમીલાબેન અને કિશોરભાઈનું એક માત્ર સંતાન હતું. અજય નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતો. તેઓ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હતાં. તેમને પૈસે ટકે હંમેશા કટોકટીનો જ સામનો કર્યો હતો. કિશોરભાઈ રિક્શા ચલાવી અને રમીલાબેન બીજાના ઘરે ઘરકામ કરી પોતાના પરિવારનું ગુજરાન …