Internet Love Story In Gujarati Internet Love Story In Gujarati written by Krupali Patel. Read it once. શું કોઈ એકબીજાને મળ્યા વીના આજીવન પ્રેમ કરી શકે? તેનો જવાબ છે ,”હા “, જો પ્રેમ નિ:સ્વાર્થ હોય તો મુલાકાત જરૂરી નથી. વાત છે વેરાડ ગામની શ્વેતા અને રાજકોટના હર્ષની. બન્ને એકબીજા માટે અપરિચીત હતાં. પરંતુ કહે છેને …