Life Poem Gujarati Life Poem Gujarati by our experienced writer Mrs. Hiral Pathak Mehta. કેવું આ જીવવાનું? રોજ સવારે ઉઠવાનું ને….અવિરત દોડતા રેહવાનુ… શેની છે ચાહ ને શું મળવાનું….ને પાછા રાત્રે એ જ અધૂરે સપને સૂવાનું? કેવું આ જીવવાનું? પરિવાર વગર એકલા રેહવાનું… પૈસા ની ચાહ માં આ કેવું જીવવાનું?લાગણી ઓની આપલે ઓનલાઇન કરવાની…. પોતાના …