Life Poem In Gujarati Life Poem In Gujarati by our guest writer Mrs. Hiral Pathak Mehta. A very well written poem that makes you feel, how time reacts sometime. હોઠે મીઠાશ ને પીઠે ઘા વાગે છે….કોને ખબર કેવો સમય ચાલે છે?હોય પૈસા થી ભરેલા ખિસ્સા, તો…સંબંધો પણ આપણા તાલે નાચે છે…કોને ખબર કેવો સમય ચાલે …