પ્રેમ શું છે પ્રેમ શું છે, એની ઉપર આજે આપણે ચર્ચા કરીયે તો મન મા જે વિચાર આવે છે એ છે કોઉટુંબીક પ્રેમ અથવા તો પ્રેમી અને પ્રેમિકા વાળો પ્રેમ અને કાં તો મિત્રો સાથે નો પ્રેમ.મિત્રો આજે મારે તમને જે પ્રેમ ની વાત કરવી છે એ કંઈક અલગ છે. આજે આપણે વાંચીશું પ્રેમ ની …